GPSSB - Talati and Jr. Clerk documents verification regarding instruction

 

  • જાહેરાત ક્રમાંંક-૧૦/૨૦૨૧-૨૨ (તલાટી કમ મંંત્રી) અને ૧૨/૨૦૨૧-૨૨ (જુનિયર ક્લાર્ક) ) પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સામેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની સુચનાઓ

  • તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની અનુક્રમે તા.૦૭-૦૫-૨૦૨૩ અને તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.૧૬-૦૬-૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવેલ છે. ઉક્ત જાહેર થયેલ લીસ્ટમાં સામેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની ચકાસણી ઑનલાઈન કરવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ હોઈ, ઉક્ત પ્રોવિઝનલ લીસ્ટમાં સામેલ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જે અંગે ધ્યાને લેવાની સુચનાઓ નીચે પીડીએફમાં આપેલ છે.

Useful Links

Related to

DV related instruction 

Notification

TCM - Click Here.

 Jr. Clerk - Click Here

Official Website

Click Here 


GPSSB - Talati and Jr. Clerk documents verification regarding instruction GPSSB - Talati and Jr. Clerk documents verification regarding instruction Reviewed by The Info Carrier on June 17, 2023 Rating: 5

No comments:

Powered by Blogger.
Join Group