GPSC - Exam Postpone regarding notification

 


  • પ્રાથમિક કસોટીઓ મોકૂફ રાખવા બાબત 


  • આયોગ દ્વારા નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪માં યોજાનાર હતી. જે વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. 

Useful Links

Related to

Exam Postpone 

Notification

 Click Here

Official Website

 Click Here 

GPSC - Exam Postpone regarding notification GPSC - Exam Postpone regarding notification Reviewed by The Info Carrier on December 06, 2023 Rating: 5

No comments:

Powered by Blogger.
Join Group